હિમોગ્લોબિનની કમીમાં આ ફળનું કરો સેવન

હિમોગ્લોબિનની કમીમાં આ ફળનું કરો સેવન

જે બ્લડ કાઉન્ટ વધારવામાં કરે છે મદદ

રોજ એક એપલનું કરો સેવન

એપલ આયરનનો સમૃદ્ધ સોર્સ છે.

સંતરામાં ભરપૂર માત્રામાં વિટામિન સી છે.

જે શરીરમાં આયરનને અવશોષિત કરે છે.

તરબૂચમાં વિટામિન સી અને આયરન છે

જે હિમોગ્લોબિનની કમીને દૂર કરવામાં કરશે મદદ

કેળા પણ આયરનથી ભરપૂર છે.