બોલિવૂડની ધક ધક ગર્લ આ રીતે કરે છે સ્કિન કેર

પાણી સ્કિનને હાઇડ્રઇટ રાખે છે

માધુરી દિવસમાં 8 ગ્લાસ પાણીનું પીવે છે.

સ્કિનની હેલ્થ માટે ડાયટનો મુખ્ય રોલ છે

માધુરી ડાયટ પર આપે છે વિશેષ ધ્યાન

ધક ધક ગર્લ ફળનું ભરપૂર માત્રામાં કરે છે સેવન

માધુરી ડેઇલી ડાયટમાં લીલા શાકભાજીનું કરે છે સેવન

8 કલાકની પૂરતી ઊંઘ લે છે

સ્ટ્રેસ ઘટાડવા માટે રોજ કરે છે મેડિટેશન

નિયમિત એક્સેસાઇઝ પણ કરે છે.