એક ગામમાં થાય છે કિચ્ચા સુદીપની પૂજા

કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપ તેની ફિલ્મ વિક્રાંત રોણા ને કારણે ચર્ચામાં છે

કિચ્ચા સુદીપ કન્નડ ફિલ્મ સૌથી લોકપ્રિય અભિનેતા છે

કિચ્ચા સુદીપ પોતાના અભિનયથી ચાહકોને દિવાના બનાવે છે

કિચ્ચા સુદીપની ફિલ્મ વિક્રાંત રોણા હાલમાં જ રિલીઝ થઈ છે.

ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી

ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને કલેક્શન પણ શાનદાર છે

એક એવું ગામ છે જ્યાં દરેક ઘરમાં કિચ્ચા સુદીપની પૂજા થાય છે

કેટલાક લોકો એવા છે જેમણે કિચ્ચા સુદીપ નામે મંદિર બનાવ્યું છે

લોકો તેમના ઘરમાંકિચ્ચા સુદીપની મૂર્તિ રાખે છે અને તેની પૂજા કરે છે