મૌની રોયે સાડીમાં કરાવ્યું ફોટોશૂટ

મૌની રોય ઇન્ડસ્ટ્રીની પ્રતિભાશાળી અભિનેત્રી છે

પોતાની મહેનતના કારણે ઈન્ડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી

મૌની રોય હંમેશા પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છે

મૌની સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ છે