આલિયા આગામી ફિલ્મ ડાર્લિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે આલિયા તાજેતરમાં હોલિવૂડ ફિલ્મનું શૂટિંગ કરીને પરત ફરી છે આલિયા તેની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે આલિયા મોટા ભાગે લુજ આઉટફીટમાં જોવા મળે છે આલિયા તાજેતરમાં બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફીટમાં જોવા મળી હતી આલિયા આ લુકમાં બાર્બી ડોલ લાગી રહી છે આલિયાએ તેની સાથે બ્લેક કોટ પણ કેરી કર્યો છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી આલિયા ફેન્સને પણ આલિયાનો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે સોશિયલ મીડિયા પર આ તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે