એક્ટ્રેસ શમા સિકંદર હાલમાં વેકેશનની મજા માણી રહી છે તે પતિ જેમ્સ મિલિરોન સાથે વેકેશન માણી રહી છે તેણે વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે શમા સિકંદર થાઈલેન્ડમાં પતિ સાથે વેકેશન મનાવી રહી છે શમા સિકંદર ઝુલા પર બેસીને પોઝ આપતી જોવા મળે છે શમા સિકંદર મલ્ટીકલર શોર્ટ્સ અને ટોપમાં જોવા મળી રહી છે. શમા સિકંદરની વેકેશનની આ તસવીરો ચાહકોને પસંદ આવી છે તેણી આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. શમા સિકંદર દીપક તિજોરી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ટિપ્પ્સી'માં જોવા મળશે. All Photo Credit: Instagram