એક્ટ્રેસ વેદિકા કુમારે બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. વેદિકા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ વેદિકાએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે. વેદિકાએ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે વેદિકા વ્હાઇટ બિકીનીમાં દરિયામાં એન્જોય કરી રહી છે વેદિકાએ સાઉથની ફિલ્મોથી કરિયરની શરૂઆત કરી હતી. દરમિયાન તેણે તમિલ, મલયાલમ, કન્નડ અને તેલુગુ સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું વેદિકાએ ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ધ બોડી' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. All Photo Credit: Instagram