આલિયા હાલ તેની ફિલ્મ ડાર્લિંગ્સનું પ્રમોશન કરી રહી છે આ ફિલ્મમાં આલિયા અને શેફાલી શાહ લીડ રોલમાં છે ફિલ્મ 'ડાર્લિંગ્સ'ને આલિયા ભટ્ટે જ પ્રોડ્યુસ કરી છે આલિયાએ ડાર્લિંગ્સ ફિલ્મનું પ્રમોશન શરુ કર્યું છે આ દરમિયાન આલિયા બ્લેક ડ્રેસમાં અને યેલો ડ્રેસમાં જોવા મળી આલિયાના આ બંને ડ્રેસ ખુબ ખુલ્લા હતા આલિયા જલ્દી જ માં બનવાની છે બેબી બંપ ના દેખાય તે માટે આલિયા ખુલ્લા કપડાં પહેરે છે હાલમાં જ આલિયા મુંબઈ પરત ફરી છે 'ડાર્લિંગ્સ' નેટફ્લિક્સ પર 5 ઓગસ્ટે રિલીઝ થશે