'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ કંગના શર્માનો બોલ્ડ અંદાજ



કંગના શર્માની હોટ તસવીરો વાયરલ



એક્ટ્રેસ થોડા સમય પહેલા જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ છે



કંગનાની હોટ તસવીરો ખૂબ જ વાયરલ થઈ



કંગના પોતાને ફિટ રાખવા માટે સારો ડાયટ લે છે



ફિટનેસને લઈ પણ અભિનેત્રી જાણીતી છે



કંગના શર્મા નિયમિત વર્કઆઉટ કરે છે



ચાહકો પણ તેના બોલ્ડ અંદાજને પસંદ કરે છે



કંગનાએ 2012માં મોડલ તરીકે કરિયરની શરૂઆત કરી