આલિયા ભટ્ટ-રણબીર કપૂર નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર પહોંચ્યા હતા


141મા IOC સત્રના ઉદઘાટન સમારોહ માટે હાજરી આપવા પહોંચ્યું હતું કપલ


Jio વર્લ્ડ સેન્ટરમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે


પીએમ મોદી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ સત્રનું ઉદ્ઘાટન કરશે


આ દરમિયાન ટ્રેડિશન લુકમાં જોવા મળ્યા રણબીર આલિયા


બન્નેની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે


ફેન્સને બન્નેની તસવીરો ખુબ પસંદ આવી રહી છે


ફેન્સ બન્નેની આ તસવીરો પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે


આ કપલ બોલિવૂડના સૌથી રોમેન્ટિક કપલમાનું એક છે


(All Photo ABP Live)