કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે



કૃતિ શેટ્ટીનો જન્મ ભારતના મેંગ્લોરમાં તુલુ ભાષી પરિવારમાં થયો હતો



તેની માતૃભાષા તુલુ છે. તે મુંબઈમાં મોટી થઈ છે



કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.



તેણીએ તેની કારકિર્દીની શરૂઆત ઋત્વિકની હિન્દી ફિલ્મ સુપર 30થી કરી હતી



જેમાં તેણીએ એક આશાસ્પદ વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી



તે સમયે તે માત્ર 17 વર્ષની હતી



બાદમાં તે તેલુગુ ફિલ્મ ઉપેનામાં જોવા મળી



અભિનેત્રીએ તેના ગ્લેમરસ અવતારથી બધાને મંત્રમુગ્ધ કરી દીધા છે



(All Photo Instagram)