બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે પોતાની ફ્રેન્ડ સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરી હતી.




આલિયાની આ લેટેસ્ટ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.


આલિયાની ફ્રેન્ડ દેવિકા અડવાણીએ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે


આલિયા પોતાની ફ્રેન્ડ સાથે સ્વિમિંગ પુલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે.


તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.