Winter Food: ગોળની ચિક્કી લોકપ્રિય છે




શિયાળામાં તેના સેવનના અનેક ફાયદા


ચિક્કી સ્કિન માટે પણ ફાયદાકારક છે


જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.


નર્વસ સિસ્ટમને પણ મજબૂત બનાવે છે.


અલ્ઝાઈમર સમસ્યામાં પણ ફાયદાકારક


મગફળીમાં વિટામિન ઇ, ઝિંકથી ભરપૂર છે.


એન્ટીઓક્સીડેન્ટ અને ફાયટોફેનોલ્સથી ભરપૂર છે


સીંગદાણા એમિનો એસિડનો સારો સ્ત્રોત છે


પોષણયુક્ત ગોળની ચિક્કીના છે અનેક ફાયદા