શિયાળાની સીઝનમાં કેળે ખાવા છે ફાયદાકારક.

કેળામાં ખૂબ માત્રમાં વિટામિન અને ફાયબર હોય છે.

કેળાને એનર્જીના પાવર હાઉસ પણ કહેવામાં આવે છે.

કેળામાં રહેલ વિટામિન બી6 કાર્બોહાઈટ્રેડને ઉર્જામાં પરિવર્તિત કરે છે.

શરીરની ઇમ્યૂનિટી વધારવામાં કેળનું સેવન છે ફાયદાકરક.

કેળામાં રહેલ મેગ્નીજ ચામડી માટે ફાયદાકારક છે.

નિયમીત કેળા ખાવાથી હૃદય તંદુરસ્ત રહે છે.

હાઈ બ્લડ પ્લેશરને કન્ટ્રોલમાં રાખવામાં પણ કેળા મદદ કરે છે.

કેળામાં રહેલ ફાઈબર પાચન તંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.