બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ગઇકાલે મુકેશ અંબાણીના ઘરે પહોંચી હતી



અંબાણી પરિવારે પોતાના ઘરે ગણેશ ચતુર્જીના પ્રસંગે ગણેશ મહોત્સવ પાર્ટી રાખી હતી



આ દરમિયાન એક્ટ્રેસ આલિયા ભટ્ટ શિમરી સ્ટાઇલ રેડ સાડીમાં જોવા મળી



લૂકને પુરો કરવા એક્ટ્રેસે સ્લીવલેસ બ્લાઉઝ અને ખુલ્લા વાળ કેરી કર્યા હતા



આલિયા ભટ્ટની સાથે આ સમયે ફિલ્મ ડાયરેક્ટર અયાન મુખર્જી પણ જોવા મળ્યો



અયાન મુખર્જીએ પણ રેડ ઝભ્ભા આલિયા ભટ્ટના લૂકમાં પેચઅપ કર્યો હતો



30 વર્ષીય આલિયા ભટ્ટ હાલમાં જ એક બાળકની માતા બની છે



આલિયા ભટ્ટએ 2022માં એક્ટર રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા હતા



આલિયા ભટ્ટ બ્રહ્માસ્ત્ર, ગંગુબાઇ, આરઆરઆર અને રૉકી ઔર રાની કી પ્રેમ કહાણીમાં દેખાઇ હતી



આલિયા ભટ્ટ સોશ્યલ મીડિયા લવર છે, અને તસવીરો વીડિયો શેર કરતી રહે છે