આલિયા બ્રાઉન ડ્રેસમાં તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરી રહી છે

ખુલ્લા વાળ અને નવા મેકઅપથી પરફેક્ટ લુક મળ્યો

આલિયા ગર્ભાવસ્થા દરમિયાન પણ સતત કામ કરી રહી છે

આલિયા બ્રાઉન કલરના શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી

કેસરિયા સોંગમાં રણબીર અને આલિયાની જોડીને લોકોએ પસંદ કરી હતી.

બંને 14 એપ્રિલ 2022ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.

આલિયા અને રણબીર ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમની ફિલ્મ બ્રહ્માસ્ત્રના પ્રમોશનમાં વ્યસ્ત છે

બ્રહ્માસ્ત્ર ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે

આલિયા ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' સાથે તેની ફિલ્મ 'ડાર્લિંગ'નું પ્રમોશન કરી રહી છે.

આલિયાની ફિલ્મ 'ડાર્લિંગ' 5 ઓગસ્ટે રિલીઝ થશે