નૂસરત જહાં બંગાલી સિનેમાની ફેમસ હિરોઈન છે નુસરત જહાં ટીએમસીની સાંસદ સભ્ય પણ છે. ઈન્ડિયન લૂકમાં ખુબ જ સુંદર દેખાય છે નૂસરત નૂસરત જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે નૂસરત તેના ફોટો અને વીડિયોને લઈ ચર્ચામાં રહે છે વ્હાઈટ ડ્રેસમાં મિનિમલ મેકઅપ સાથે નૂસરતનો ગ્લેમરસ અંદાજ નૂસરત દરેક ડ્રેસમાં ખુબ જ ગ્લેમરસ દેખાય છે નૂસરત જહાંના ફોટોને ખુબ લાઈક કરે છે ફેન્સ સાડીમાં પરફેક્ટ લૂકમાં જોવા મળી હતી નૂસરત નૂસરતની આ અદાઓ પર ફિદા છે લાખો ફેન્સ