તુર્કી અભિનેત્રી Ilayda Alisan સુંદર અભિનેત્રીઓમાંની એક છે Ilayda Alisan હંમેશા પોતાની સ્ટાઇલના કારણે ચર્ચામાં રહે છે. Ilayda Alisan દેખાવમાં ખૂબ જ સુંદર છે. તેણીએ અત્યાર સુધીમાં ઘણા તુર્કી નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું છે. તે વર્ષ 2020 માં નાટક 'ધ પ્રોટેક્ટર'માં આયલિનની ભૂમિકા માટે જાણીતી છે. Ilayda Alisanએ મીની-ડ્રામા સિરીઝ 'ટેરાપિસ્ટ' દ્વારા ઘણી લોકપ્રિયતા મેળવી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ફેન્સ માટે તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. તેને ઈન્સ્ટાગ્રામ પર 30 લાખથી વધુ લોકો ફોલો કરે છે. All Photo Credit: Instagram