અમલા પોલની ગણના દક્ષિણની શાનદાર અભિનેત્રીઓમાં થાય છે અમલા પોલ કેરળના એર્નાકુલમમાં 26 ઑક્ટોબર 1991ના રોજ જન્મી છે અમલાનું પ્રારંભિક શિક્ષણ કેરળની નિર્મલા હાયર સેકન્ડરી સ્કૂલમાં થયું હતું. આ પછી તેણે કોચીની સેન્ટ ટેરેસા કોલેજમાંથી કોમ્યુનિકેટિવ અંગ્રેજીમાં ગ્રેજ્યુએશન કર્યું. વાસ્તવમાં તે કોલેજના દિવસોથી જ એક્ટિંગની દુનિયામાં આવવા માંગતી હતી. અમલાએ વર્ષ 2009 દરમિયાન નીલાથમારા ફિલ્મથી મલયાલમ સિનેમામાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2010 દરમિયાન તેણે વીરસેકરન ફિલ્મ સાથે તમિલ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું અમલા પોલે ફિલ્મ ‘અદાઇ’ માં ખૂબ જ બોલ્ડ સીન આપીને સનસનાટી મચાવી દીધી હતી અમલાએ 15 લોકોની સામે ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા All Photo Credit: Instagram