ખાલી પેટ આંબળા ખાવાના અદભૂત ફાયદા


આંબળા એ નેચરલ ટોનિક છે


આંબળા એન્ટિઓક્સિડન્ટસથી ભરપૂર છે.


વાયરલ-બેક્ટેરિયલ બીમારીથી રક્ષણ આપે છે


આંબળાના સેવનથી રક્તશુદ્ધિ થાય છે


આંબળા વિટામિન Cથી ભરપૂર છે


તેના સેવનથી સ્કિન યંગ રહે છે


વાળને સ્મૂધ શાઇની બનાવે છે


ભોજનમાં રૂચી પણ વધે છે


કોશિકાની રિપેર કરતું એક એજન્ટ છે