કિટો ડાયટના ફાયદા અને નુકસાન


કિટો ડાયટથી વજન તો ઓછું થાય છે


કિટો ડાયટના કેટલાક નુકસાન પણ છે


કિટો ડાયટ શરીરમાં દુખાવો થાય છે


માંસપેશી જકડાઇ જાય છે


કબજિયાતની સમસ્યા પણ વધે છે.


કિટો ડાઇટથી હાર્ટ રેટ ડિસ્ટર્બ થાય છે


આ ડાયટ સ્કિન પણ કરે છે ડેમેજ


પોષક તત્વોની કમી થઇ જાય છે


થકાવટ મહેસૂસ થયા કરે છે