બૉલીવુડ 'ક્વિન' કંગનાએ શેર કરી પોતાના ટ્રેડિશનલ લૂકની તસવીરો કંગના રનૌત આજકાવ પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ખુબ ચર્ચામાં છે હાલમાં જ ઇન્ટરનેટ પર કંગનાએ ટ્રેડિશનલ ચણીયા ચોળી ડ્રેસમાં તસવીરો શેર કરી છે આ તસવીરોમાં કંગના મિક્સ કલર ડ્રેસમાં દેખાઇ રહી છે કંગના રનૌતે ઓપન બેકલેસ બ્લાઉઝ અને ચોલીમાં પૉઝ આપ્યા નાકમાં નથ અને કાનમાં ઝૂંમકાં સાથે એકદમ ભારતીય નારીના લૂકમાં દેખાઇ કંગના રનૌત છેલ્લે ધાકડ ફિલ્મમાં જોવા મળી હતી, ફિલ્મ કમાલ ન હતી કરી શકી કંગના હવે ઇમર્જન્સી, તેજસ અને ચંદ્રમુખી 2 ફિલ્મો લઇને આવી રહી છે 36 વર્ષીય કંગના રનૌત હંમેશા પોતાના નિવેદનોથી વિવાદોમાં રહે છે ફિલ્મોની સાથે સાથે સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે કંગના રનૌત