બોલિવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.

અમીષાએ ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ધૂમ મચાવે છે

અમીષા પટેલ બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે

હાલમાં તે ફિલ્મોથી ભલે દૂર હોય પરંતુ ચર્ચામાં રહેતી હોય છે.

ક્યારેક બોલ્ડ ડ્રેસ પહેરીને તો ક્યારેક બિકીની પહેરીને તસવીરો શેર કરે છે

અમીષા પટેલે બિકિની પહેરેલી તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

46 વર્ષની અમીષા બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને બોલ્ડનેસમાં પાછળ છોડી દીધી છે.

અમીષા પટેલે ઘણી ફિલ્મોમાં કામ કર્યું

અમીષા પટેલે હજુ સુધી લગ્ન પણ કર્યા નથી.

All Photo Credit: Instagram