બોલિવૂડ અભિનેત્રી અને મોડલ અમૃતા અરોરા આજે પોતાનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે.



અમૃતા અરોરાનો જન્મ 31 જાન્યુઆરી 1981માં મુંબઈમાં થયો હતો.



અમૃતા અરોરા પણ તેની મોટી બહેન મલાઈકા અરોરાને જોઈને બોલિવૂડમાં આવી હતી.



તેણે મોડલિંગથી કરિયરની શરૂઆત કરી હતી.



અમૃતા અરોરા અત્યાર સુધીમાં 26 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.



પરંતુ તેની બહેનની જેમ અમૃતા અરોરાને લોકપ્રિયતા મળી નથી



અમૃતા અરોરાએ વર્ષ 1999માં એક શોર્ટ ફિલ્મ 'સુબહ આતે હી જૈસે'થી કરિયરની શરૂઆત કરી હતી.



અમૃતાએ વર્ષ 2002માં ફિલ્મ 'કિતને દૂર... કિતને પાસ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.



આ પછી તેણે વર્ષ 2002માં ફિલ્મ 'આવારા દિવાના પાગલ'માં કામ કર્યું.



All Photo Credit: Instagram