એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી, મોડેલ, ઉદ્યોગસાહસિક છે

તે ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે.

તે અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેની ફેન ફોલોઈંગ છે.

તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં અભિનેત્રી પિંક લહેંગા ચોલીમાં જોવા મળી રહી છે

ભારતીય પોષાકમાં સુંદર લાગે છે અભિનેત્રી

(All Photo Instagram)