સાઉથની અભિનેત્રી યાશિકા આનંદ તેના બોલ્ડ લુકના કારણે ચર્ચામાં રહે છે. યાશિકાના ઇન્સ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ થતા જ ચાહકોનું દિલ ધબકારો ચુકી જાય છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. અભિનેત્રીએ જાંબલી અને સફેદ પ્રિન્ટમાં સ્ટાઇલિશ વન સાઇડ ઑફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ લુકમાં યાશિકા તેના ખૂબસૂરત અને પરફેક્ટ ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ખુલ્લા વાળ, સનગ્લાસ અને લાઇટ મેકઅપ પહેરીએ ચાર ચાંદ લગાવ્યા છે. અભિનેત્રી કેમેરાની સામે ક્લીવેજને ફ્લોન્ટ કરતા ખૂબ જ સિઝલિંગ પોઝ આપી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પ્રેમી છે. યાશિકા ઈન્સ્ટાગ્રામ પર તેના ફોટા શેર કરે ત્યારે ચાહકો ભરપુર કોમેન્ટ કરે છે. All Pics in Instagram