સાઉથ હસીના અમાયરા દસ્તૂરની નવી ઝલક જોવા ફેન્સ થયા ગાંડા શુદ્ધ દેસી લૂકમાં જોવા મળી ફિલ્મી હસીના અમાયરા દસ્તૂર અમાયરા દસ્તૂરે બ્રાઉન ફ્લાવર પ્રિન્ટેડ ચણીયા ચોળીમાં શાનદાર પૉઝ આપ્યા છે લૂકને પુરો કરવા અમાયરાએ સ્મૉકી મેકઅપ સાથે ઇયરરિંગ્સ, ઓપન હેર અને હાઇ હીલ કેરી કરી છે ટ્રેડિશનલ લૂકમાં આ વખતે રૉયલ પ્રિન્સેસ લાગી રહી છે અમયરા દસ્તુર અમાયરાએ માત્ર હિન્દી જ નહીં સાઉથની ફિલ્મોમાં પણ પોતાની અલગ ઓળખ બનાવી છે અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી 7 મે 1993એ મુંબઈમાં જન્મેલી અમાયરાએ ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા હતા અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી