અમાયારા દસ્તુરે તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી ટ્રેડિશનલ લુકમાં જોવા મળી અમાયરા દસ્તુરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. કરિયરની શરૂઆતમાં અમાયરાએ ઘણા મોડલિંગ શો કર્યા બાદમાં અમાયરાએ પોતાની કારકિર્દીની દિશા અભિનય તરફ વાળી. અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી. પ્રતિક બબ્બર આ ફિલ્મમાં અમાયરા સાથે જોવા મળ્યો હતો. (All Photo Instagram)