ટીવી એક્ટ્રેસ અમાયરા દસ્તૂરનું નવું ફોટોશૂટ વાયરલ બ્લેક ડ્રેસમાં દુલ્હનની જેમ અમાયરાએ આપ્યા પૉઝ અમાયરાએ બ્લેક કલરફૂલ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કેમેરા સામે આપ્યા પૉઝ અમાયરાએ લૂકને પુરો કરવા કર્લી હેર, બન અને હાઇ હીલ્સ કેરી કરી હતી અમાયરાએ માત્ર હિન્દી જ નહીં પરંતુ સાઉથની ફિલ્મોમાં પણ અલગ ઓળખ બનાવી છે અમાયરા 7 મે 1993ના રોજ મુંબઈમાં જન્મી, ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો અમાયરાએ વર્ષ 2013માં ફિલ્મ ઈશ્કથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અમાયરાની આ ફિલ્મ 26 જુલાઈ 2013ના રોજ રીલિઝ થઈ હતી અમાયરા દસ્તૂર સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે તમામ તસવીરો અમાયરા દસ્તૂરના ઇન્સ્ટાગ્રામ પરથી