ટીવી સ્ટાર કરિશ્મા તન્નાએ બતાવ્યો ફેન્સને સૌથી હૉટ અંદાજ



કરિશ્મા તન્નાએ આ વખતે સાડીમાં ફ્લૉન્ટ કરી છે પાતળી કમર



ટીવીની સ્ટાર હસીના કરિશ્મા તન્નાએ લાઇટ બ્લૂ નેટ સ્ટાઇલ ડ્રેસમાં કરાવ્યુ ફોટોશૂટ



લૂકને પુરો કરવા એક્ટ્રેસે સ્લીવલેસ બ્લાઉઝ અને ઓપન હેર કેરી કર્યા હતા



સાથે કાનમાં ઝૂમકાં, હાઇ હીલ્સ અને સ્માઇલી ફેસથી ફેન્સના દિલ જીતી લીધા



39 વર્ષીય એક્ટ્રેસ અત્યારે પોતાની ફેમિલી લાઇફને એન્જૉય કરી રહી છે



કરિશ્મા તન્નાએ વર્ષ 2022માં પોતાના પ્રેમી વરુણ બંગેરા સાથે લગ્ન કરી લીધા હતા



કરિશ્મા તન્ના બૉલીવુડમાં ગ્રાન્ડ મસ્તી અને સંજૂ જેવી ફિલ્મો કરી ચૂકી છે



કરિશ્મા તન્ના સોશ્યલ મીડિયા લવર છે, તસવીરો વીડિયો શેર કરતી રહે છે



તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી