સાઉથ એક્ટ્રેસ કીર્તિ સુરેશનો જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ



સાઉથ સ્ટાર કીર્તિ સુરેશે ચણીયા-ચોળીમાં આપ્યા પૉઝ



સાઉથ ગર્લ કીર્તિ સુરેશે ગાર્ડનમાં એકથી ચઢિયાતા પૉઝ આપ્યા છે



લૂકને પુરો કરવા એક્ટ્રેસે ફેસ પર ગૉગલ્સ અને સ્માઇલ કેરી કરી છે



કીર્તિ સુરેશ સાઉથ ફિલ્મોની ડિમાન્ડિંગ અને લોકપ્રિય અભિનેત્રી છે



અભિનેત્રી કીર્તિ સુરેશ આ લુકમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે



કીર્તિ સુરેશે બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કરી હતી



કીર્તિ મલયાલમ ફિલ્મ ગીતાંજલિમાં મુખ્ય અભિનેત્રી તરીકે જોવા મળી હતી



કીર્તિ સુરેશ સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો કીર્તિ સુરેશના ઇન્સ્ટાગ્રામ પરથી