બોલીવૂડ એક્ટ્રેસ અમાયરા દસ્તુરનો અલગ અંદાજ



અમાયરા નવા લૂકમાં સ્પોટ થઈ



વ્હાઈટ લૂક અને શોર્ટ્સમાં જોવા મળી એક્ટ્રેસ



અમાયરા પાપારાઝીને પોઝ આપતી જોવા મળી



નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી એક્ટ્રેસ



એક્ટ્રેસના હાથમાં પર્સ પણ જોવા મળી રહ્યું છે



નવા લૂકમાં સુંદર લાગી રહી છે એક્ટ્રેસ



અમાયરાનો લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે



સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થઈ રહી છે