સારા અલી ખાન પરંપરાગત અને વેસ્ટર્ન દરેક આઉટફિટમાં સુંદર લાગે છે. સારા સોશિયલ મીડિયા પર તેના એક્સપેરિમેન્ટલ લુક્સ શેર કરતી રહે છે. અભિનેત્રીએ બ્લેક ડ્રેસમાં કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે. તેની આ સ્ટાઇલ ખૂબ જ હોટ લુક આપી રહી છે. સારા અલી ખાન સૈફ અને અમૃતા સિંહની દીકરી છે સારા અલી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મફેરમાં હાજરી આપી હતી લોકો અભિનેત્રીની આ તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે (All Photos-Instagram)