અનન્યા સ્ટાઇલિશ અંદાજમાં કોટ-પેઈન્ટમાં ખૂબ જ હોટ લાગી રહી હતી ગ્રે-બ્લેકના કોમ્બિનેશનમાં અનન્યાની અનોખી સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે સુંદરતા ઉપરાંત અનન્યા તેના બોલ્ડ લુક અને હોટ પર્સનાલિટી માટે ફેમસ છે. અનન્યાએ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર 2થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. લાંબા બૂટ સાથે કમ્પલીટ લૂક અનન્યા પાંડેના ઈન્સ્ટાગ્રામ પર 23.3 મિલિયન ફોલોઅર્સ છે ફિલ્મ લિગર 25 ઓગસ્ટે રિલીઝ થશે પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અનન્યા પાંડે અને વિજય દેવેરાકોંડા પહેલીવાર સ્ક્રીન પર રોમાન્સ કરતા જોવા મળશે. બોક્સિંગ ચેમ્પિયન અને હોલીવુડ એક્ટર માઈક ટાયસન પણ ફિલ્મમાં કેમિયો કરી રહ્યો છે. લિગર ફિલ્મ એક સ્ટ્રીટ ફાઇટરના સંઘર્ષની વાર્તા છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે.