સાઉથ ફિલ્મોની ગ્લેમરસ અભિનેત્રી છે નિક્કી નિક્કી તંબોલી તેલુગુ ફિલ્મોની જાણીતી અભિનેત્રી નિક્કી ઘણી ફેશનેબલ અને ગ્લેમર છે બિગ બોસ 14માં જોવા મળી હતી નિક્કી નિક્કીની અદાઓ પર દિવાના થયા ફેન્સ નિક્કી આ ફોટોમાં તેના ગ્લેમરસ અવતારમાં જોવા મળી નિક્કી તંબોલીએ પહેર્યા સુંદર આઉટફિટ્સ નિક્કીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે પિંક ડ્રેસમા નિક્કી તંબોલીનો કાતિલ અંદાજ પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી નિક્કીના ફોટો થયા વાયરલ