ચેતના પાંડે ખતરોં કે ખિલાડી 12માં જોવા મળી હતી ચેતના સ્ટાઇલિશ આઉટફિટમાં બેકલેસ લુક બતાવી રહી છે ચેતના પ્રિન્ટેડ ક્રોપ ટોપ અને સફેદ ટ્રાઉઝરમાં જોવા મળી રહી છે ચેતના પાંડે એક ફેશન દિવા છે કર્વી ફિગરમાં તેના કિલર લુકને ફ્લોન્ટ કરી રહી છે ચેતના પાંડે એક એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર છે. અવારનવાર પોતાના અદભૂત ફોટા શેર કરે છે ચેતના સુંદરતાના મામલામાં મોટી અભિનેત્રીઓ સાથે સ્પર્ધા કરે છે તેની ફેશન સેન્સ કોઈ બોલિવૂડ દિવાથી ઓછી નથી.