સાઉથ એક્ટ્રેસ Ananya Nagallaએ શોર્ટ ડ્રેસમાં તસવીરો પોસ્ટ કરી છે Ananya Nagalla પવન કલ્યાણની ફિલ્મ 'વકીલ સાબ'માં જોવા મળી હતી અનન્યાએ તેનું લેટેસ્ટ ફોટોશૂટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે. તસવીરોમાં અનન્યા મિની ડ્રેસમાં જોઈ શકાય છે. તે નેક લાઇન શોર્ટ ડ્રેસમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અભિનેત્રી તેલુગુ ફિલ્મો માટે જાણીતી છે. તેણે 2019 માં અભિનયની શરૂઆત કરી. તેની પ્રથમ ફિલ્મ બાયોપિક હતી. તેણીને બેસ્ટ સિમ્મામાં બેસ્ટ ફિમેલ ડેબ્યુ-તેલુગુ માટે નોમિનેટ કરવામાં આવી હતી. All Photo Credit: Instagram