અલાના પાંડે પોતાની સુંદરતા માટે જાણીતી છે

અલાના પાંડે બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેની બહેન છે.

અલાનાએ લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે ખૂબ ગ્લેમરસ લાગી રહી છે

અલાના દેખાવમાં ખૂબ જ ગ્લેમરસ છે.

અલાના પાંડે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

તે બિકિની લૂકમાં તસવીરો શેર કરતી રહે છે

અલાના ફિલ્મોથી દૂર રહે છે

અલાના પાંડે જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ એમ્બેસેડર છે.

All Photo Credit: Instagram