ગૌહર ખાન તેની સુંદરતા માટે જામીતી છે



ગૌહર ખાનનો આ લુક બહુ જ એક્ટ્રેક્ટિવ છે

પોતાની મનમોહલ સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી

કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી જોવા મળી ગૌહર

એવોર્ડ નાઈટ 2022માં આ અંદાજમાં જોવા મળી ગૌહર

સિલ્વર બ્લૂ શીમરી ગાઉનમાં જોવા મળી અભિનેત્રી

દરેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી

અભિનેત્રી ભારતીય પોષાકમાં સુંદર લાગી રહી છે

સાડીમાં પણ ગોર્જિયસ લાગે છે અભિનેત્રી

(All Photos-Instagram)