બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી બોલ્ડનેસ માટે જાણીતી છે

દિશા પટણીએ તાજેતરમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે.

આ તસવીરો તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.

દિશાએ બ્લેક કલરનો બોડીકોન ડ્રેસ પહેર્યો છે.

આ તસવીરોમાં દિશા ખૂબ સુંદર લાગી રહી છે

દિશાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે

દિશાની તસવીરો પર તેના ફેન્સ કોમેન્ટ કરી પ્રશંસા કરી રહ્યા છે

દિશા ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’ દ્વારા ધૂમ મચાવવા તૈયાર છે

છેલ્લે દિશા પટણી ફિલ્મ રાધેમાં જોવા મળી હતી

All Photo Credit: Instagram