એક્ટ્રેસે તેમની ગ્લેમરસ લૂકની તસવીરો કરી છે શેર

અનન્યા પાંડે પિંક ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી

ડાર્ક આઇ મેકઅપ સાથે તે બેહદ ખૂબસૂરત લાગતી હતી

અનન્યા પાંડેએ ખુલ્લા વાળ રાખીને લૂકને કર્યો કમ્પલિટ

અનન્યાની આ તસવીરને લાખો લાઇક્સ મળી ચૂકી છે

યુઝર્સ તસવીર પર જુદી જુદી કમેન્ટ આપી રહ્યાં છે

એક ફેન્સે રિએકશન આપતા લખ્યું, ‘ઉફ્ફ ફાયર’

બ્લેક કલરના આઉટફિટમાં પણ તસવીરો વાયરલ થઇ છે

અનન્યા દીપિકા સાથે ગહરાઇયાં ફિલ્મમાં જોવા મળી હતી.