અનન્યા પાંડેએ સોશિયલ મીડિયા પર બિકીનીમાં તસવીરો શેર કરી છે.
અનન્યાએ બિકીની સાથે ફ્લોરલ જેકેટ પહેર્યું છે.
અનન્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તે દરરોજ તેના ફેન્સ માટે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
અનન્યાનો ગ્લેમરસ અવતાર ચાહકોનું દિલ જીતી લે છે.
અનન્યા તેના લુક સાથે પ્રયોગ કરતી રહે છે.
અનન્યાની તસવીરો દરરોજ વાયરલ થતી રહે છે.
અનન્યા છેલ્લે 'ગહરાઈયાં'માં જોવા મળી હતી.
'ગહરાઈયાં'માં અનન્યાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી છે.
અનન્યા ટૂંક સમયમાં 'ખો ગયે હમ કહાં'માં જોવા મળશે.