હિના ખાન ખુબ જ સ્ટાઈલીશ છે હિના ખાન તોડ છે બધા રેકોર્ડ દરેક ફોટોમાં પોતાની સુંદરતાનો જાદુ બતાવે છે હિનાની ફેશનની સમજ અદ્ભૂત છે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન દરેક આઉટફિટ્સમાં સુંદર દેખાય છે હિના ઈંડિયન સ્ટાઈલમાં હિનાની બ્યુટી વધુ નિખરે છે હિના ખાન સુટમાં સ્ટાઈલીશ લાગે છે. સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે હિના ખાન હિનાનો સિંપલ અંદાજ ચાહકોને પસંદ આવે છે હિના પોતાના સ્ટાઈલીશ અંદાજ માટે જાણીતી છે