બોલીવુડની સુપર ગ્લેમરસ એક્ટ્રેસ માધુરી દીક્ષિત પોતાના લૂકને લઈને બનાવે છે હેડલાઈન પોતાના હુસ્નથી લાખો દિલો પર કરે છે રાજ પોતાની ફોટોથી મચાવે છે તહેલકો માધુરી હંમેશા ટ્રેંડમાં રહેતી હોય છે આ છે માધુરી દીક્ષિતના લેટેસ્ટ લુક્સમાંનો એક લુક ટ્રેડિશનલ લુકમાં માધુરી ખુબ જ સુંદર લાગે છે માધુરી દીક્ષિત પોતાના ઈંડિયન સ્ટાઈલમાં સારી લાગે છે માધુરી દીક્ષિત છે ફેશન આઈકન માધુરી દીક્ષિતનો આ લુક બધાને ઘાયલ કરે છે