બોલિવૂડ એક્ટ્રેસ અનન્યા પાંડેએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે

તેણે ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે

આ દિવસોમાં અભિનેત્રી તેની આગામી ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમોશનમાં વ્યસ્ત છે

ગ્લેમરસ અભિનેત્રી અનન્યા પાંડે બોલિવૂડમાં જાણીતું નામ છે.

અનન્યા પાંડેએ ઓલ વ્હાઇટ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીરો શેર કરી છે

અનન્યાએ અલગ અલગ પોઝ આપ્યા હતા

તાજેતરમાં અનન્યા પાંડે આ તસવીરોમાં સાડી લૂકમાં જોવા મળી રહી છે.

અનન્યાએ સાડીમાં ગ્લેમરસ પોઝ આપ્યા છે

All Photo Credit: Instagram