સાઉથ એક્ટ્રેસ સમંથા રૂથ પ્રભુ અને વિજય દેવરાકોંડાની ફિલ્મ Kushi રિલીઝ થવા જઈ રહી છે.

ફેન્સ પણ આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

એક્ટ્રેસ આ દિવસોમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

એક્ટ્રેસે સ્ટાઇલિશ આઉટફિટ્સમાં ફોટોશૂટ કરાવ્યું છે

અભિનેત્રી ઝિબ્રા પ્રિન્ટ આઉટફિટમાં સુંદર લાગી રહી છે

સામંથા રૂથ પ્રભુએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરી છે

તસવીરોમાં સામંથાનું બોલ્ડ ફિગર જોઇ ફેન્સ પ્રશંસા કરી રહ્યા છે

તમન્ના ભાટિયાએ સામંથાના લૂકની પ્રશંસા કરી છે

તમન્નાએ સામંથાની તસવીર પર કોમેન્ટ કરી હતી

All Photo Credit: Instagram