અનન્યા પાંડે હંમેશા તેના લુક્સના કારણે સમાચારમાં રહે છે.

અનન્યા પાંડે ઘણી ગ્લેમરસ એક્ટ્રેસ છે.

અનન્યાનો લુક ગ્લેમરસ અને બોલ્ડ હોય છે.

અનન્યા પાંડેનો ડ્રેસ તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવે છે.

અનન્યાનો આ લુક તેને સ્ટનિંગ ટચ આપી રહ્યો છે

કેમેરા સામે સ્ટાઇલિશ પોઝ આપવા માટે જાણીતી છે અનન્યા પાંડે.

અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ લાઇઝરમાં નજરે પડશે.

આ ફિલ્મમાં સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા પણ જોવા મળશે.

અનન્યા પાંડે હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ