ડીપ નેક ડ્રેસમાં અનન્યાનો સુંદર દેખાવ

એથનીક અંદાજમાં સુંદર લાગી રહી છે અનન્યા

અનન્યા પાંડેનો આ દિવાળી લુક છે

આ લુકમાં અભિનેત્રી આયુષ્માન ખુરાનાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી.

અનન્યા તેના ગ્લેમરસ લુકને કારણે લાઈમલાઈટમાં રહે છે

ટૂંક સમયમાં ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં જોવા મળશે

આ દિવસોમાં અનન્યા 'ડ્રીમ ગર્લ 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

આયુષ્માન ખુરાના ડ્રીમ ગર્લ 2 માં જોવા મળશે

અનન્યાએ બહુ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી છે

અનન્યા છેલ્લે ફિલ્મ 'લાઈગર'માં જોવા મળી હતી.