ચેતના પાંડે એક ભારતીય અભિનેત્રી અને મોડલ છે ચેતનાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે તસવીરમાં તે તેના બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસ બ્લેક આઉટફિટ્સમાં ધૂમ મચાવી રહી છે. ચેતના કામમાંથી બ્રેક લઈને થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે. તેણે બીચ પર બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે ચેતના છેલ્લે ફિલ્મ જાને ક્યૂં દે યારોંમાં જોવા મળી હતી. હિન્દી સિવાય તેણે તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે તેણે Dilwale ફિલ્મમાં જેનીની ભૂમિકા નિભાવી હતી All Photo Credit: Instagram