સફેદ સાડીમાં કિયારા અડવાણી કહેર વર્તાવી રહી છે સફેદ પારદર્શક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે સફેદ સાડી સાથે સ્ટાઇલિશ બ્લાઉઝ અભિનેત્રીને ગ્લેમ લુક આપી રહ્યું છે મનીષ મલ્હોત્રાએ કિયારા અડવાણીના આ સુંદર ફોટા શેર કર્યા છે કિયારાની આ સાડી મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કરી છે આ દિવસોમાં કિયારા લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ડેટિંગને લઈને ચર્ચામાં છે છેલ્લે જુગ જુગ જિયો ફિલ્મમાં જોવા મળી હતી કિયારા ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે આ જોડી કાર્તિક સાથે 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળશે.